ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧

ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ 

ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. તદ્ઉપરાંત યુનિફોર્મ,પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ સરકાર દ્વારા તેના બેંક ખાતામાં જમા થાય છે. માટેની યોજનાનો લાભ લેવા ઇચ્છતા સમાજના જરૂરિયાતમંદ બંધુઓ એ નીચે મુજબના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા ફોર્મ ૧૯/૦૮/૨૦૨૦ થી ૨૯/૦૮/૨૦૨૦ સુધી ભરવાના છે
વધુ માહિતી માટે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલું પરિપત્ર.




૧. વિદ્યાર્થીનો જન્મ નો દાખલો.
૨. રહેઠાણનો પુરાવો(લાઇટબીલ, રેશન કાર્ડ)
૩. વાલીનું જાતિનું પ્રમાણપત્ર
૪. વિદ્યાર્થી નો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
૫. વાલીનો આવકનો દાખલો(મામલતદારનો) 
૬. વિદ્યાર્થી નું આધાર કાર્ડ
૭. વાલીનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ,
૮. બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક

ફોર્મ ભરવાની website :https://rte.orpgujarat.com/

Post a Comment

0 Comments